આજકાલ બૂક બહુ ઓછી વંચાય છે *"ફેસબુક"* વધુ વંચાય છે તો લો વાંચો કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન
*-:ઓળખ ચિહ્ન:-*
ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી તે શ્રીવત્સનું ચિહ્ન
*-:વિજય ચિહ્ન:-*
પંચજન્ય શંખનો નાદ
*-:મૂળ સ્વરૂપ:-*
શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન
*-:આયુધો:-*
સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ
*-:બાળ પરાક્રમ:-*
કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા
*-:પટરાણીઓ:-*
રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી
*-:૧૨ ગુપ્ત શક્તિઓ:-*
કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી
*-:શ્રી કૃષ્ણનો અર્થ:-*
સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ
*-:દર્શન આપ્યા:-*
જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી, નારદ , શિવજી , હનુમાન , જાંબુવાન.
*-:ચક્ર થી વધ:-*
શિશુપાલ , બાણાસુર , શત્ધન્વા , ઇન્દ્ર ,રાહુ
*-:પ્રિય "ગ":-*
ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા
*-:પ્રસિદ્ધ થયેલા નામો:-*
કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન
*-:ચાર યોગ:-*
ગોકુળમાં ભક્તિ
મથુરામાં શક્તિ
કુરુક્ષેત્ર માં જ્ઞાન
દ્વારિકા માં કર્મ યોગ
*-:વિશેષતા:-*
જીવન માં ક્યારેય રડ્યા નથી *-:કોની કોની રક્ષા કરી:-*
દ્રૌપદીનાં ચીર પૂર્યા , સુદામાની ગરીબી દૂર કરી , ગજેન્દ્રનો મોક્ષ , મહાભારતના યુદ્ધમાં પાંડવો ની રક્ષા કરી, ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી , કુબ્જા ને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા
*-:મુખ્ય તેહવાર:-*
જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતા જયંતિ
ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા
*-:ધર્મ ગ્રંથ અને સાહિત્ય:-*
શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક. *-:શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:-*
નટખટ બાળ કનૈયો , માખણ ચોર કનૈયો , વિગેરે
*-:શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય:-*
શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે
*-:સખા સખી ભક્ત જન:-*
સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર *-:ગીતા મહાગ્રંથ:-*
*સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કરુક્ષેત્રમાં થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ગીતાગ્રંથ ના નામે જાહેર થયો*
*-:શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:-*
સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળા રાગ
બપોરે - બીલાવ્લ , તોડી , સારંગ, ધનાશ્રી, આશાવરી ,
*-:આરતીની વિશિષ્ટતા:-*
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી