"જેવી નીયત એવી બરકત" by SHAMIM MERCHANT read free on Matrubharti
https://www.matrubharti.com/book/19930807/such-intention-is-such-a-blessing
“મમ્મી, જો આપણે સારા, તો બધા સારા. છેવટે, દરેકનું હૃદય સારું જ હોય છે.”
આ ટિપ્પણી સાંભળીને, સારિકાની મમ્મી, સોનલ બેન કટાક્ષમાં હસી પડ્યા અને વ્યવહારિક રીતે કહ્યું, “બેટા, વ્યંગાત્મક રીતે, રામ રાજ્યમાં પણ આ માન્યતાનું કાંઈ તથ્ય નહોતું. અને હવે તો આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ. શું તને લાગે છે કે વર્તમાન સમયમાં તેનું કોઈ મહત્વ હશે?”
*એક સરસ ટૂંકીવાર્તા*
*શમીમ મર્ચન્ટ, મુંબઈ*