જાહેર વિજ્ઞપ્તિ.
યુઝ્ડ (જુના વપરાએલા કપડાં) કપડાંને જરૂરિયાતમંદલોકો સુધી પહોંચાડવાનાનો ઉમદા વિચાર્.
ગુજરાત દર્પણ જુલાઈ ૨૦૨૨ પાન ૧૨૪
આપ જ્યારે પણ આપના વતન જાઓ ત્યારે થોડા યુઝ્ડ (વપરાએલા) કપડાં સાથે લેતા જજો
અને અમારા આ કેન્દ્રના પ્રતિનિધિનેજાણ કરશો તો તે આપની પાસેથી કપડાં પિકઅપ કરી લેશે.
ખેડા આણંદ જીલ્લાના જુદા જુદા સેન્ટરોના પ્રતિનિધિ અને તેમના સંપર્ક નંબર્ આ પ્રમાણે છે.
૧) શ્રી નૃપેશ શાહ (મો. નંબર) +૯૧ ૯૬૬૪૫ ૦૯૧૭૨ (+91 96645 09172)
૨) શ્રી નિપુણ પતેલ (મો. નંબર +૯૧ ૯૯૨૪૧ ૨૧૭૭૧) (+01 99241 21771)
૩) શ્રી સતીશભાઈ દવે (મો. નંબર +૯૧ ૭૭૭૮૯ ૨૭૦૨૧) (+9177789 27021)
૪) શ્રી રામભાઈ એફ પટેલ. (મો.નંબર +૯૧ ૯૧૭૩૯ ૦૨૨૭૩) (+91 91739 02273)
૬) શ્રી મુકેશભાઈ બ્રહ્મભટ્ટ (મો.નંબર +૯૧ ૯૮૨૫૮ ૨૮૦૮૭ ) (+91 98258 28087)
૬) શ્રી સોનલ બહેન જોષી (મો. નબર +૯૧ ૯૮૭૯૦ ૮૩૩૫૩) (+91 98790 83353)
૭) શ્રી કે.બી શાહ (મો.નંબર ૯૧ ૯૯૭૪૮ ૭૦૯૨૫) (+91 98748 70925)
૮) શ્રી નીપુણ શાહ (મો નંબર +૯૧ ૭૦૧૬૫ ૦૧૩૩૭૧ વડોદરા) (+91 70165 -13371 (વડોદરા)
૯) શ્રીસુરેશભાઈ શાહ (મો. નમ્બર +૯૧ ૭૯૯૦૭ ૧૧૨૧૧ અમદાવાદ) (+91 79907 11211 (અમદાવાદ)
અને અમેરિકા ખાતે
૧૦) સુભાષચન્દ્ર શાહ મો. (૭૩૨) ૮૭૫-૮૬૮૮ ને
જાણ કરશો તો પણ આ વ્યવસ્થા કરશે.
સસ્નેહ સાથે આભાર.