Gujarati Quote in Good Evening by હર્ષા દલવાડી તનુ

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ સાંજ વહેલી તકે આવી ગઈ
સપનાં આવવાની સૂચના આપી ગઈ.

મોડું થઈ જાય છે, એ પંખીઓની ઝડપ
ઊંચે ઉડવાની ગતિ વધારે પડતી થઈ ગઈ.

©હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Good Evening by હર્ષા દલવાડી તનુ : 111819384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now