ભલેને પરેશાન કરે જીવનના સવાલ હર એક મોડ પર,
મારા માટે તારા બોલાયેલા શબ્દો જ હશે એનાં ઉત્તર...
હાં ખરેખર...એ તું જ તો છે.
હું જે ત્યારે હતો અને તારા માટે હંમેશા એ જ રહીશ,
મારો હાથ હર હંમેશા તારો હાથ પકડવા રહેશે તત્પર...
હાં ખરેખર... એ તું જ છે મારા માટે તો જીવનભર.
- તેજસ
-તેજસ