કચ્છ કેવુ મધુરુ નામ....!
સતી તોરલનુ ધામ....
દરિયો જેના દિલમાં છે એવુ
મનમોહક સ્થાન......
રણમાં રેત નથી એ, હેતની હેલી
છે એ......
કચ્છના માનવીયુ તો જુઓ, એક
એક મોતી છે એ.......
મોજમાં રહેવુ ને માનભેર જીવવું,
જોવોને કેવી સરસ મજાની
સંસ્કૃતિ છે એ....."યાદ "