प्रकृते: क्रियमाणानि,
गुणै: कर्माणि सर्वश:।
अहङ्कारविमूढात्मा,
कर्ताहमिति मन्यते॥
(भगवद्गीता, ३.२७) ॥
વિન્યાસ -- अहङ्कार विमूढ आत्मा, कर्ता अहम् इति ॥
ભાવાર્થ -- સંપૂર્ણ કર્મ બધી રીતે કુદરતના ગુણોથી ઉદ્ભવે છે. ઘમંડથી મોહિત એવા અંત:કરણવાળો અજ્ઞાની માણસ "હું કરું છું" એવું માને છે. (ભગવદ્ગીતા, ૩.૨૭)
🙏 શુભ શુક્રવાર! 🙏