“સુવિચાર.”
૧) કોઇને નાત (જ્ઞાતિ) ખટકે છે,કોઇને જાત ખટકે છે;
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે......શૂન્ય પાલનપુરી
૨) મગજ શ્રેષ્ઠ નોકર છે... પરન્તુ જો તેને કન્ટ્રોલ ન કરો તો એ ખતરનાક માલિક છે.
..... અજ્ઞાત.
૩) સંબંધોને ક્યારેય કુદરતી મૃત્યુ નથી આવતું/મળતુંએની તો હમેશાં વર્તન, વિશ્વાસઘાત,
સ્વાર્થ અને અભિમાન દ્વારા હત્યા કરવામાં આવે છે
.... રાકેશ નાકરાણી.
૪) પોતાના કર્મો બધાને યાદ હોય જ છે, નહીતર ગંગા કિનારે થોડી ભીડ થવાની હતી ?
૫) પોતની જાતને સંપૂર્ણ માની લેવી તે
અપૂર્ણતાનુ ઉઘાડું સર્ટિફિકેટ છે.
..... ડો. ઝાકીર હુસેન.
૬) जरा बताओ तो किसे गुरुर है अपनी दोलत पर
चलो उन्हें बादशाहोंसे भरा कब्रस्तान दिखाता हुँ।
.....मिरज़ा गालिब
૭) तुं ग़लती से भी कन्धा न देना, मेरे जनाज़े को
ए दोस्त,
कहीं फिर जीन्दा न हो जाउं तेरा सहारा देखकर।
(સાભાર:’ ગુજરાત દર્પણ ‘ જૂન ૨૦૨૨)
🙏🏻