अहो एषां वरं जन्म,
सर्व प्राण्युपजीवनम्।
धन्या महीरुहा येभ्यो,
निराशां यांति नार्थिन:॥
વિન્યાસ -- प्राणी उपजीवनम्,
न अर्थिन:॥
ભાવાર્થ -- બધાં જ જીવો પર ઉપકાર કરવાવાળા આ વૃક્ષોનો જન્મ શ્રેષ્ઠ છે, આ વૃક્ષોને ધન્ય છે કે એ એમની પાસે જે કોઇ માંગવા માટે હાથ લંબાવે છે એને કદી નિરાશ નથી કરતાં.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏