त्याज्यं न धैर्यं विधुरेऽपि,
काले धैर्यात् कदाचिद्गतिमाप्नुयात् सः।
વિન્યાસ -- विधुरे: अपि,
कदाचित् गतिम् आप्नुयात् ।
ભાવાર્થ -- ગમે એટલી તકલીફમાં પણ ધીરજ ન ગુમાવવી જોઇએ. શક્ય છે કે જેટલો સમય ઘીરજ રાખી હોય એ સમય દરમિયાન પરિસ્થિતિ સુધરી પણ જાય.
🙏 મંગળમય મંગળવાર! 🙏