પરિવાર ની ઢાલ એટલે પિતા.... સાથે
મુશળધાર વરસાદ ની નીચે છત્ર પણ પિતા
ઘનઘોર વાદળ પાછળ ની ઠંડક પણ પિતા
જીવન ના ઉતાર ચડાવ ની ટાઢક પણ પિતા
શોર્ય ના સથવારે જીવન ની હિંમત પણ પિતા
વજ્ર ધાવ ઝીલવા ની તાલીમ પણ પિતા
આંખોમાં ચમક અને હૃદય માં સંવેદના
એક નજર બસ છે આ મૌન ધારણ સમજણ માટે....
એવા હોય છે પિતા જે ખુદ માટે નહીં પણ
પોતાનાઓ માટે બધું સમર્પિત કરે છે....🙏
-Shree...Ripal Vyas