આજ ભીંજાઈ લે છે ચોમાસુ,
થઈને તાર ન હા ઇ લે છે ચોમાસુ,
સુર સંગીત જો ભ ળે હવા મા ,
ગીત ગાય લે છે ચોમાસું ,
ચાલ એ દોસ્ત તું પવનને દેશ ,
વાયરો વાય લે છે ચોમાસુ,
અશ્રુના ગામમાં ગગન ઝરમર,
પાપણો સા ઈ લે છે ચોમાસુ ,
ટેરવે તો પહેલા સરોવર છે,
ફોરમ સ્પર્શે છલકાય લે છે ચોમાસુ ..
-Mrs Farida Desar