શબ્દો રૂપે ટપકા પડે શાહીમાંથી,
ને થાય કાગળમાં અંકિત કવિતા ..
તારી યાદોના ફુલ ગુથૂં હું કલમ વડે,
શબ્દો છપાય કાગળમાં તો પ્રતીક કવિતા ..
દિવા સ્વપ્નો ની વાતો કલમને ન શોભે,
આ શબ્દો છે મારું અતીત કવિતા...
કવિતા વાંચી મન ઝૂમી ઉઠે,
ફોરમ કદી ક બની જાય છે વ્ય થી ત કવિતા....
-Mrs Farida Desar