कलहांतानि हम्र्याणि, कुवाक्यानां च सौहृदम्।
कुराजांति राष्ट्राणि,
कुकर्मांतम् यशो नृणाम्॥
(अज्ञात)॥
ભાવાર્થ -- ક્લેશ (કલહ) થી કુટુંબ ભાંગે છે, કટુવેણથી મિત્રતા તૂટી જાય છે, કુપાત્ર રાજાથી રાષ્ટ્રનો નાશ થાય છે અને ખોટાં કામો કરવાથી કીર્તિ નષ્ટ થાય છે.(અજ્ઞાત)
🙏 શુભ શુક્રવાર! 🙏