✍️ *monty_ni_vato* ✍️
*બધાને એકવાર ચોક્કસ "મોત" પણ મળવા... આવશે જ યાર....*
*પણ તું તો એવી રીતે ગઈ... કે પાછી જ ના આવી...!*
*આ દિલ આજે પણ મોત ની પહેલા, તારી સાથે એક મીઠી મુલાકાત કરવા ચાહે છે...*
*તો શું પહેલા મોત આવશે કે તું..???*
*બાકી તારી યાદોરૂપી વરસાદ મારી આંખે, ભર ઉનાળે પણ મેં અનુભવ્યો છે...!*🤐
-Monty Singh Babriya