न धैर्येण विना लक्ष्मीर्न शौर्येण विना जय:।
न ज्ञानेन विना मोक्षो,
न दानेन विना यश:॥
(अज्ञात)।
વિન્યાસ -- लक्ष्मी: न, मोक्ष: न
ભાવાર્થ -- ધીરજ વિના ધન, વીરતા વિના વિજય, વિદ્યા (જ્ઞાન) વિના મુક્તિ (મોક્ષ) અને દાન વિના જશ (યશ) મળતાં નથી. (અજ્ઞાત)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏