दुर्जनेन समं सख्यम्,
वैरं चापि न कारयेत्।
उष्णो दहति चाङ्गार:,
शीत: कृष्णायते करम्॥
(हितोपदेश)।
વિન્યાસ -- च अपि,
उष्ण: दहति च अङ्गार: ॥
ભાવાર્થ -- દુર્જન વ્યક્તિ સાથે ન તો દોસ્તી કરવી જોઇએ કે ન દુશ્મની કરવી જોઇએ, કેમ કે એવી વ્યક્તિ કોલસા જેવી હોય છે : કોલસો ગરમ હોય ત્યારે હાથને દઝાડે છે ને ઠંડો હોય ત્યારે હાથને કાળાં કરે છે. (હિતોપદેશ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏