कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य:।
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत्॥
(भगवद्गीता, ४.१८)
વિન્યાસ -- कर्मणि अकर्म,
पश्येत् अकर्मणि,
बुद्धिमान् मनुष्येषु॥
ભાવાર્થ -- જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે એ બધાં મનુષ્યોમાં બુદ્ધિશાળી, સાચો યોગી અને સર્વે કર્મોનો (કર્તા) કરનાર છે.
(ભગવદ્ગીતા, ૪.૧૮)
🙏 શુભ શશિદિન! 🙏