એકલા હોવું એ અઘરું નથી,પણ કોઇ આપણી
લાઇફમાં હોય, એ ચાલ્યા જાય પછી એકલા
હોવાનો અર્થ બદલાઇ જાય છે.
આપણને પછી એકલા હોઇએ એવું લાગવાને
બદલે એકલા પડી ગયા હોય એવું લાગે છે..
હાથ ખાલી હોય ત્યાં સુધી કંઇ વાંધો વાંધો આવતો નથી.
કોઇનો હાથ હાથમાં હોય અને પછી હાથ
ખાલી થાય ત્યારે જિંદગીમાં એક ખાલીપો સર્જાતો
હોય છે.
..... અજ્ઞાત
🙏🏻