ગગન માંથી ખેંચી લાવુ એક વાદળીને આ હૈયા સુધી પણ
જાણે કેમ પ્રીત ના પગરવ મને સુકાયેલા લાગે છે,
પતંગીયા પાછળ દોડયા કરે છે મન એમને પામવાને પણ
એમની ચંચલતા માં છુપાયેલા અગણીત સવાલો લાગે છે,
કિનારે આવીને પણ ક્યારેક ડુબવાની ઇચ્છા થાઇ છે,
હવે તો શ્બ્દો પણ મારા એમની યાદ માં ભીંજાયેલા લાગે છે...!!
શુભસંધ્યા