अतृणे पतितो वह्नि:,
स्वयमेवोपशाम्यति।
अक्षमावान्परं दोषैरात्मानम् चैव योजयेत्॥
(विदुर नीति)
વિન્યાસ -- पतित: वह्नि,
स्वयम् एव उपशाम्यति,
अक्षमावान् परम् दोषै:
आत्मानम् च एव ॥
ભાવાર્થ -- (અગ્નિનો) તણખો જો ઘાસ વગરની જમીન પર પડે તો એ આપમેળે જ હોલવાઈ જાય છે. સંયમ વગરની વ્યક્તિ પણ પોતાના આ (અસહનશીલતાના) દુર્ગુણને લીધે જ સ્વયંનો વિનાશ નોતરે છે.
(વિદુરનીતિ)
🙏 શુભ શશિદિન! 🙏