છોડ વાવીને છોડી દેવું તે છોકરું જણીને ત્યજી દેવા બરાબર છે,
એટલે જો છોડ વાવીને જતન કરવાની હામ ન હોય તો આ વખતે રહેવા દેજો, જ્યારે છોડને વૃક્ષ બનાવવાની ત્રેવડ આવી જાય ત્યારે જ છોડવો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરશો...
તેમના સિવાય સાચા પર્યાવરણ પ્રેમીઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ...