એક બહેન નું એકટીવા મારા બાઈક ની પાછળ પડ્યું હતું...
બહેન એક્ટિવા પર જ બેઠા હતા..
મેં કહ્યું: બહેન ! જરા એક્ટિવા સાઈડ માં લેશો?
બહેને, ડેકી ખોલી... માસ્ક પહેર્યું...દૂપટો બાંધ્યો.... ગ્લોવ્ઝ પહેર્યા..... ગોગલ્સ પહેર્યા... હેલ્મેટ પહેર્યું....પછી સહેજ એક્ટિવા આગળ લીધું..😒
મેં તો માત્ર ... સહેજ એક્ટિવા આગળ લેવા કહ્યું હતું... જેથી મારૂં બાઈક હું સરળતાથી બહાર કાઢી શકું.....🤔🙄🤨😑😐😲😯😰
*અનુરાગ બાસુ*😜😜🤣