નો હું કિનારે ડુબુ ન મજધારે ડૂબુ,
ડૂબુ તો બસ, તારી યાદ ના સહારે ડૂબુ,
મોજાઓ જો મુજને ઉછાળીને ફેંકે કસમ છે મહોબ્બતની,
હું વારે વારે ડૂબુ,
આ ઉગતા સૂરજને જોઈ મારે નથીડૂ બ વુ,
સંધ્યાની લાલી માં થઇ ને હું ઘડી વાર ડૂબુ, તુ ભલે મળે કે ન મળે એ પ્રિયતમ..!
બંધ આંખે સપનામા તારા હું ,
રાતોની રાત હું ડૂબુ ,
હું જ્યારે ડૂબુ ,
લાગે કે સઘળું ડૂબી ગયું ફોરમ ,
હું યાદોમાં એની બાહોમાં એની બરકરાર ડૂબુ...!
-Mrs Farida Desar