"મહેંદી" by SHAMIM MERCHANT read free on Matrubharti
https://www.matrubharti.com/book/19928347/mehndi
*મહેંદી*
“મહેંદી લગાડવું દરેક દુલ્હનનું ફક્ત સપનું નથી હોતું, એનો અધિકાર પણ હોય છે. મહેંદી તો એક લાડીની ગરિમા કહેવાય, એના માટે તું કેવી રીતે ના પાડી શકે? આ હીનાની મહાનતા છે, કે તે દુઃખ પી ગઈ અને ચુપચાપ માની ગઈ.”
*અતિ સુંદર હૃદયસ્પર્શી ટૂંકીવાર્તા*
*©શમીમ મર્ચન્ટ*