English Quote in Poem by Dhaval Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ની વાત માં હું પડ્યો નથી,
કોઈ ને પણ હું કદી નડ્યો નથી.

ના પહોંચી શક્યો મંજિલે ભલે,
તોય ઉંધે રસ્તે હું ચડ્યો નથી.

દર્દ દુનિયા ભલે આપતી રહે,
જે દુખે એ નસે હું અડ્યો નથી.

એ જલાવી રહ્યા છે મને ઘણા,
એ છતાંયે જુઓ હું રડ્યો નથી.

શબ્દ ના ઘાવ દીધા કરે ભલે,
એમને એ છતાં હું લડ્યો નથી.

English Poem by Dhaval Gohel : 111808788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now