*તાન્કા*
મન ડબ્બામાં
ભરી સંસ્મરણો મેં
તાળું માર્યું, ને
ચાવી રાખી ભાવિની
તિજોરીમાં સાચવી !

મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Hiku by Manjula Gajkandh : 111803062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now