Gujarati Quote in Shayri by Hiral Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે મન મૂકી ને વરસો
ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલી ના માણસ
માવઠું આપણને નહીં ફાવે,
તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,
તુ આપી દે દિલ પાછું આ બધું આપણને નહીં ફાવે!

-Hiral Shah

Gujarati Shayri by Hiral Shah : 111801810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now