काल: पचति भूतानि,
काल: संहरते प्रजा:।
काल: सुप्तेषु जागर्ति,
कालो हि दुरतिक्रम:॥
(चाणक्य नीति, ६.७) ॥
ભાવાર્થ -- કાળ સર્વે જીવોને (સમય જતાં જતાં) હોશિયાર બનાવે છે, એ જ સર્વે જીવોનો સંહાર કરે છે. વળી, એ જ્યારે સૌ ઊંઘતા હોય છે ત્યારે સદા જાગતો રહે છે. કાળ અજેય છે, એને કોઈ જીતી શક્યું નથી.
(ચાણક્ય નીતિ, ૬.૭)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏