સુવિચાર :
માણસને ત્યારે સહારાની જરુર પડે જયારે તેને તેના કહેવાતા સગા સાથ ના આપે.ત્યારે તેને હૂંફ આપનાર તેનો સાચો દોસ્ત સાંભરે છે.એણે કોઈ નગણ્ય ભૂલ કરી હોય અને સજા મોટી આપી હોય.ત્યારે તેનો આત્મા ખૂબ દુઃખી થયો હોય.તેની પીડા એ ખુદ ભોગવતો હોય.માટે તમારા હ્રદયથી વ્હાલા દોસ્તને ક્યારેય છેતરો નહીં,દગો આપો નહીં.
-वात्सल्य