एकेन शुष्क वृक्षेण दह्यमानेन वह्निना।
दह्यते तद्वांन सर्वं कुपुत्रेण कुलं तथा।
ચાણક્યએ તેના ત્રીજા અધ્યાયના પંદરમા શ્લોકમાં લખ્યું છે કે જેમ એક સૂકા ઝાડમાં લાગેલી આગ આખા જંગલને બાળીને રાખ કરી નાખે છે, તેવી જ રીતે એક મૂર્ખ અને દુષ્ટ પુત્ર આખા કુટુંબનો નાશ કરે છે.💯💯