બે વર્ષો ની લેખન તપસ્યા બાદ 75000 ઉપર ડાઉનલોદ અને પ્રથમ વખત વિકલી ટોપ 10 લિસ્ટ માં પ્રવેશ માત્ર માતૃભારતી ના મારા 5000 ફોલોવર્સ અને અન્ય રીડર્સ થકી તેમજ માતૃભારતી પ્લેટફોર્મ થકી શક્ય બન્યું એ બદલ માં સરસ્વતી , માતૃભારતી પ્લેટફોર્મ અને તમામ મારા વાચક મિત્રો અને ભાઈઓ બહેનો ને મારા સહ આભાર પ્રાણામ. આમજ આપનો પ્રેમ આગળ આપતા રહેજો અને વધુ સારું લખી શકું એ આશિષ આપજો.