વૃક્ષોની મોસમ આવી છે મારાં વ્હાલાં,
વૃક્ષે નવાં પણેૉ ધારણ કર્યાં છે,
પણેૉ સાથે નવાં ફૂલો આવ્યાં છે,
ફૂલો સાથે એની સુગંધ સાથ આવી છે,
કોણ કહે છે, હરિયાળી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે,
હરેક ક્ષણે ગરમીને માથે રાખી પોતાની શીતળતા વૃક્ષે વેરી છે,
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વસંતે પોતાની ઠંડક વેરી છે,
વૃક્ષ વાવવાની તાકાત નથી તો કાપવાની હિંમત પણ ના કરો.. 🙏🏻
-કાજલ પટેલ