હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;
ગમતું કોઈક આવીને પૂછી લે 'કેમ છો?'
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;
છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે!!
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*