સારા- નરશા પ્રસંગે આશુ સારા લાગે,
આંખો થઈ છે રણ, લઇ ન કિયા જવું?
ખાલેખાલી મન લઈને ક્યાં જાવું?
યાદોનું આ વન લઈને ક્યાં જાવું?
સારાનરસા પ્રસંગે આંસુ સારા લાગે,
આંખો થઈ છે રણ, લઈને ક્યાં જાવું?
વસ્તુ હોય તો મૂકી દઈએ કબાટમાં,
દિલમાં ખૂંચતી ક્ષણ લઈને ક્યાં જાવું?
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*