દરિયાનીતો ખાસિયત એ છે, કે હંમેશા સારી વસ્તુઓ એ પોતાનામાં છૂપાવી રાખે છે.
જેમકે અમૂલ્ય મોતીઓ.
બાકી આપણે જેને અમૂલ્ય જીવન કહીએ એ લાશ કિનારે ન ફેંકાય જાય ,જો જીવન એટલું જ અમૂલ્ય હોત તો એવું ન થાત.
(વિશાળ વ્યક્તિત્વ માટે જીવનનું મૂલ્ય )
અંતરની દ્રષ્ટિએ
Rinal.💫💫