દુનિયામાં ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને લોકોએ આપેલી ભીખ નથી ગમતી પણ એક સાચી ને ખુમારીથી મહેનત કરીને ને મેળવેલો પૈસો ઘણો વહાલો લાગેછે
અમદાવાદના એક મોટા રોડ ઉપર એક મોટી ઉંમરના માસી આખો દિવસ ફરીને અગરબત્તીના પેકેટ વેચી રહિયાછે
તેમને પોતાના ગળામાં એક નાનું બોર્ડ પણ લટકાવેલુંછે તેમાં લખેલુછે કે મને ભીખ નથી જોઈતી પણ તમારી મદદ ની જરૂરછે
તમને પણ આ માસી ક્યાંક અમદાવાદ ના કોઈ રોડ ઉપર દેખાય તો તેમની પાસેથી એક નાનું અગરબત્તીનું પેકેટ જરૂર લેશોજી 🙏