नात्यन्तं सरलैर्भाव्यं,
गत्वा पश्य वनस्थलीम् ।
छिद्यन्ते सरलास्तत्र, कुब्जास्तिष्ठन्ति पादपाः ॥
(चाणक्य नीति, ७.१२)॥
વિન્યાસ -- न अत्यंतम् ,
सरलै: भाव्यम् ,
सरला: तंत्र,
कुब्जा: तिष्ठन्ति ॥
ભાવાર્થ -- પોતાનાં વાણી-્યવહાર, વર્તનમાં બહુ સીધા ન રહેવું. વનમાં જે વૃક્ષ સીધાં ઊગ્યાં હોય છે એ સૌથી પહેલાં કાપવામાં આવે છે, વાંકા ચૂકા ઊગેલાં ઝાડ તો કપાયા વગર જંગલમાં અડીખમ જ ઊભાં હોય છે.
(ચાણક્યનીતિ, ૭.૧૨)॥
🙏 શુભ સૂર્યવાર! 🙏