यथा फलानां पक्वानाम्,
नान्यत्र पतनाद्भयम्।
एवं नरस्य जातस्य,
नान्यत्र मरणाद्भयम् ॥
(श्रीमद्वाल्मीकिरामायणम्,
०२.१०५.१७) ।
વિન્યાસ -- न अन्यत्र,
पतनात् भयम्,
मरणात् भयम् ॥
ભાવાર્થ -- જેવી રીતે પાકી ગયેલાં ફળને (વૃક્ષ કે વેલ પરથી) નીચે પડી જવાનો જ એકમાત્ર ડર હોય છે, બરાબર તેવી રીતે જેણે જન્મ પ્રાપ્ત કર્યો છે એવા દરેક મનુષ્યને એકમાત્ર ભય મૃત્યુનો હોય છે.
🙏 શુભ શુક્રવાર! 🙏