હે પરમધામ ના પિતા, નર નારી તત્વના સ્ત્રોત ના રચેતા, હે ઓમકાર પરમ પિતા, બસ એટલી અરજ અને અંતીમ ઇચ્છા કે તને જાણી શકું તારા કાર્યને કરવા તારી રજા માગું,
મારી બુદ્ધિ જયા સુધી પહોચે ત્યા સુધી તો મને બસ માનવતા અને તેના સદગુણો જ દેખાય,બસ એ માનવતાના કાર્યો કરતો રહું નીડર બની, પણ પરમ પિતા ,તેથી પણ કંઈ વીશેષ કંઈ હોય તો તે પણ મને જ્ઞાત થાય, બસ આટલી તારી દયા ગણે કે આશીશ , બસ આટલી મારી અંતીમ ઇચ્છા છે
🕉️💐🙏
-Hemant Pandya