લાવ હું ભરું તને મારા શ્વાસમાં,
લોહી બની વહે તું મારી નસમાં,
બાહોમાં ભરી,લલાટે કરું ચુંબન,
મને જિંદગી જડે તારા સ્પર્શમાં
તારી રાહોમાં મારું હૈયું ધરું,
તું રહે હંમેશા દિલની પાસમાં,
મઘમઘતું રહે જીવન આપણું,
સંગ રહે એકમેકની સુવાસમાં,
#Alwyas smile 😊❤️
✍️Meera soneji