હું તો મારા આત્માના પિતાનાજ વખાણ કરીશ, લોકો મારા વખાણ કરે ન કરે, ન જોશો કોઈ મારા આ નાશવંત દેહને, એને પણ પ્રજ્વલિત રાખે આ દીવ્ય આત્મા મારો, આવ્યો છું દુર દેશથી જવું જીંદગી ભણી ફરી એ શીવલોક ઘામમાં, મારૂ તો અહીયા આ શરીર પણ નથી, એ પણ આપ્યું મૉં ઉમાએ પંચતત્વ થકી ઉધારમાં
-Hemant Pandya