હે ભોળા શીવ ઓમકાર, તું કેટલો દયાળું અને પ્રેમાળ છે, તારા સંસ્કાર સદાય મુજ જીવ આત્મા પર રહે , શીવથી જીવ છુટો પડી આવ્યો છે આ ધરા પર, અંતે આવવું મારે તારી પાસ, જયારે બંધ કરી આંખો ત્રીકુટી મધ્યે દેખું ખુદને તે એક પ્રકાસની કીરણ આવે આ દેહમાં, અને તેથી આ દેહ છે કાર્ય રત, શોધે લોકો તને મંદીર મચ્છીદ ગુરૂદ્વારા ચર્ચ ગીરજાઘરોમાં, ભીતરમાં ઝાંકી કોઈએ ના જોયું કયાથી તું મળે કોઈને, એ પ્રકાસની કીરણના અજવાળે અજવાળે ચાલી આવવું મારે તારી પાસે,મળી ગયું સરનામું તારૂં અને શોધી પણ લીધો હે બાપ તને,
ઓમ શાંતિ