Gujarati Quote in Thank You by वात्सल्य

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું બોયફ્રેન્ડ બનવા ચાહું છું,પરંતુ ગર્લફ્રેન્ડ મળતી નથી.
હું સારો બોય ફ્રેન્ડ છું,તોય ગર્લફ્રેન્ડ સારી મળતી નથી.
હું કેટલો વિશ્વાસ આપું તોય કોઈ ગર્લફ્રેન્ડને વિશ્વાસ નથી.
વિશ્વાસ ના કરવા જેવો ત્યાં વિશ્વાસ! મારું માનતી નથી.
જે મળી તેને ખૂબ સાચવી છતાં ખબર નહીં ટકતી નથી.
મિત્રો શું કરું બોયફ્રેન્ડ બની! જે મળી તે સુખ દેતી નથી.
- વાત્ત્સલ્ય
#BoyFriend

Gujarati Thank You by वात्सल्य : 111783308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now