મન એ અનેકો રંગોથી રંગાયેલ અને કાબુ ના મેળવી શકાય એવું સઁવેદનશીલ પાટિયું છે.જેમાં ખુશીઓના ઘાટા રંગ છે તો ક્યાંક યાદ કરતા આંખો ભીની થાય એવી પીડાઓ, ક્યાંક કોઈ ના માટે નફરત તો ક્યાંક સ્નેહ, ક્યાંક કોઈને મળવા માટેનો ઉત્સાહ, તો ક્યાંક વિરહ.💞✍️
-Dhara Vipul Patel