મારો દેશ મારી માં
સલામ એ જવાનો ને
#Deshbhakti
જ્યાં રહે ભાત ભાત ના લોક
જ્યાં ઉજવે અનેક ઉત્સવ
જ્યાં પકવે અનેરાં પાક
જ્યાં પીરસાય અનેક પકવાન
જ્યાં શાન છે વીરો ને વીરાંગના
જ્યાં હીરો છે રક્ષણહાર સૈનિક
જ્યાં જોમ છે મારા દેશ કાજ
જ્યાં છે હરકોઈ હિન્દુસ્તાની
એ દેશ છે મારો
એ ગર્વ છે મારો
એ અભિમાન છે મારું
એ દેશ નો હું નાગરિક