ईर्ष्यी घृणि न संतुष्ट:,
क्रोधिनो नित्यशंकित:।
परभाग्योपजीवी च,
षडेते नित्य दु:खिता॥
(विदुरनीति)॥
ભાવાર્થ -- અન્ય વ્યક્તિઓની ઈર્ષ્યા કરનારાં, ઘૃણા કરનારાં, સદા અસંતુષ્ટ રહેનારાં, ક્રોધી, શક્કી સ્વભાવવાળાં તેમજ બીજાં પર આશ્રિત રહેનારાં, આ છ પ્રકારનાં માણસો હંમેશા દુ:ખી રહેતાં હોય છે.
🙏 શુભ શશિદિન! 🙏