*ફોસલાવી પટાવી ને ૨૦૨૧*
*ના વર્ષ ને વિદાય આપજો,*
*ખુબ અહંકારી છે ૨૦૨૧*
*સમજાવી ને વિદાય આપજો,*
*એને સહેજે ખબર ના પાડતા*
*મન ની વાત મન માં રાખજો,*
*બિલકૂલ આવજો નહિ કેહતા*
*ચુપચાપ એને વળાવી આવજો,*
*અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ*
*બને તો કેલેન્ડર ફાડી નાખજો,*
*મહિના ને મહિના વેડફી નાખ્યા.*
*આ વર્ષ ડાયરી થી કાઢી નાખજો,*
*આખી દુનિયા પરેશાન રહી*
*બધા ને આશ્વાસન આપજો,*
*તંદુરસ્તી બધા ની ખુબ જ સારી રહે.*
*૨૦૨૨ ને વધાવજો.*
⏱️🌹🎂🧡💛💚💜❤️🎂🌹🙏🏻