વહાલા મિત્રો,
મારી આ સફળતા પાછળ સૌ વાંચક મિત્રો તેમજ મારા અનુસરોને ફાળે જાય છે .
આપનો કિમતી સમય કાઢીને મારી વાર્તા નવલકથા તેમજ બાઈટ વાચીને આપના પ્રોત્સાહિત પ્રતિભાવો તેમજ અભિપ્રાયો મળતા રહ્યા છે.
આવી રીતે હદયપૂર્વક આપનો પ્રેમ મળતો રહ્યો તે જ મારી સફળતા નું કારણ છે. તો આગળ પણ આશસહ લાગણીઓ આવી રીતે વરસાવતા રહેજો.
પ્રતિભાવો અને અભિપ્રાયો બદલ આપ સહુની ખૂબ ખૂબ આભારી છું.
મનોજ નાવડીયા