તારી પર હક જતાવું છું તો તને તો ખાલી તકલીફ થાય છે પણ તારા બીજા સાથે બોલવા ના વર્તનથી મારો તો જીવ જતો રહે છે !! તને ખબર છે પ્રેમ એટલે શું છે ??..
પ્રેમ એટલે :
તમે તમારી પ્રિય વ્યક્તિને અન્ય સાથે મજાક-મસ્તી કરતા કે હસતાં-રમતા જુઓ, અને વગર એસિડિટી એ પણ જે બળતરા ઉપડે છે એનું નામ જ છે પ્રેમ !!!
કહો તો પરોવી આપું ધુમાડાને આ સોય માં ,.પણ નહી પરોવાય હવે હૈયું ❤ અન્ય કૉઈ માં !!
બસ એક તારો જ સાથ જોઇએ છે પછી આખી દુનિયા,
મારા વિરુદ્ધ કેમ ના હોય , મને કોઈ ફર્ક નથી પડતો !!
❤😊❤